Atal Pension Yojana: કેન્દ્ર સરકાર દ્વારા આમ તો ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પરંતુ તેમને અટલ પેન્શન યોજના વિશે ખ્યાલ જ હશે આ યોજના હેઠળ પેન્શન (Atal Pension Yojana – APY)પ્રોવાઇડ કરવામાં આવે છે તો તમે પણ આ યોજનાથી અજાણ છો અને આ યોજના વિશે જાણવા માંગો છો તો આ મહત્વપૂર્ણ આર્ટિકલના માધ્યમથી અમે તમને આ યોજના વિશે વિગતવાર માહિતી આપીશું આપ સૌને જણાવી દઈએ તો અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ યોજના છે જેમાં ઘરેલુ કામદારો બાંધકામ મજૂરો વગેરે વૃદ્ધાશ્રમમાં નાણાકીય સુરક્ષા મેળવી શકે છે અને અટલ બિહારી બાજપાઈ દ્વારા યોજના કરવામાં આવી હતી અને 2015 માં લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ તમામ વૃદ્ધ લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે ચલો તમને આ યોજના વિશે વિગતવાર જણાવીએ
અટલ પેન્શન યોજના માટે લાયકાત
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે સૌથી પહેલા પાત્રતા એટલે કે લાયકાતની જરૂર પડતી હોય છે અસંગઠિત ક્ષેત્રમાં લોકોને સ્પેન્સર નો ફાયદો પહોંચાડવા માટે 60 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે પેન્શન રૂપે 1,000 થી વધુની નાણાકીય સહાયતા આપવામાં આવે છે પાત્રતા વિશે વિગતવાર વાત કરીએ તો 18 થી 40 વર્ષ સુધીના ભારતીય નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે તેવી માહિતી સોશિયલ મીડિયા અને અન્ય સ્ત્રોતના માધ્યમથી સામે આવી છે આમ તો 60 વર્ષથી વધુના લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે તેવી માહિતી google જેવા પ્લેટફોર્મના માધ્યમથી સામે આવી છે
અટલ પેન્શન યોજના દ્વારા મળતો લાભ
આ યોજના હેઠળ મળવાપાત્ર લાભની વાત કરીએ તો 80C હેઠળ ₹1.5 લાખ સુધીની ઇન્કમટેક્સમાં રાહત મળે છે આ સાથે જ કર-મુક્ત પણ આ યોજના માનવામાં આવી રહી છે. આ સિવાય ઘણા બધા નાણાકીય સહાયતા પણ આપવામાં આવે છે પરંતુ આ યોજના વિશે વધુ જાણવા માટે તમારે સંબંધિત વિભાગની વેબસાઈટ પર અથવા વિભાગનો સંપર્ક કરીને વધુ મેળવી શકો છો આ સાથે જ તમને ઇન્ટરનેટના માધ્યમથી પણ આ યોજના વિશે વધુ વિગતો અને માહિતી મળી જશે આ યોજના ગુજરાતમાં ચાલુ છે કે નહીં તે અંગેની અમે પુષ્ટિ કરતા નથી પરંતુ તમે અન્ય માધ્યમોથી તમે વધુ વિગતો મેળવી શકો છો
આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે?
આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે નજીકની બેંકમાં જવાનું રહેશે અથવા પોસ્ટ ઓફિસ પર શાખામાં જઈને તમે આ યોજના વિશે અરજી ફોર્મ ભરી શકો છો પેન્શન રકમ તમને પોસ્ટ ઓફિસ અથવા બેંકના માધ્યમથી પણ મળી જશે આ સાથે જ તમે ઉમંગ કેસેના માધ્યમથી પણ તમે આ યોજના માટે અરજી કરી શકો છો વધુ વિગતો તમને સંબંધિત વિભાગનો સંપર્ક કરીને મેળવી શકો છો
