PVC Aadhaar Card 2025: ઘરે બેઠા 5 મિનિટમાં મંગાવો તમારું નવું આધાર કાર્ડ, જાણો સહેલી ઓનલાઇન પ્રોસેસ

PVC Aadhaar Card: આધારકાર્ડ ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ માનવામાં આવે છે આ દસ્તાવેજ નો ઉપયોગ લોન લેવા માટે સરકારી યોજના નો લાભ લેવા માટે સીમકાર્ડ બેંક સંપાદિત કામ હોય અથવા સીમકાર્ડ રજીસ્ટર કરાવવા માટે અને દરેકે દસ્તાવેજી કામોમાં આધાર કાર્ડનો ઉપયોગ થાય છે આવા સંજોગોમાં જો તમે PVC Aadhaar Card બનાવવા માંગો છો તો હાલમાં જ આ અંગેની અપડેટેડ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પીવીસી આધાર કાર્ડ તમે સરળતાથી બનાવી શકો છો. ચલો તમને વિગતવાર માહિતી આપી અને કેવી રીતે તમે પીવીસી આધાર કાર્ડ બનાવી શકો છો તેના અંગે પણ પ્રોસેસ નીચે આપેલી છે

PVC Aadhaar Card ની વિશેષતા

જો તમને હજુ સુધી પીવીસી આધાર કાર્ડ અંગેની માહિતી નથી તો આપ સૌને જણાવી દઈએ પીવીસીએ આધાર કાર્ડ એક પ્લાસ્ટિક આધાર કાર્ડ છે જે એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ જેવું જ દેખાવમાં હોય છે અને ખૂબ જ મજબૂત આવે છે જે તમે બનાવી પણ શકો છો અને નજીકના સ્ટુડિયોમાં જઈને પણ તમે પીવીસી ટાઈપનું આધાર કાર્ડ બનાવી શકો છો અથવા અરજી કરી શકો છો જેમાં માઇક્રો ટેક્સ ક્યુઆર કોડ જેવી વિગતો સામેલ હોય છે અધતન સુરક્ષા અને સુવિધાઓ પણ આધાર કાર્ડમાં જોવા મળે છે જેથી તમે નકલી આધાર કાર્ડનો ઉપયોગ થવાથી બચી શકો છો અને ફ્રોડ થવાથી પણ બચી શકો છો

પીવીસી આધાર કાર્ડ માટે પાત્રતા શું છે?

પીવીસી આધાર કાર્ડ બનાવવા માટેની વિગતો વિશે વાત કરીએ તો મોબાઈલ નંબરની જરૂર પડતી હોય છે રજીસ્ટર નંબર આધાર કાર્ડ સાથે રજીસ્ટર હોવો જોઈએ જેમાં ઓટીપી આવશે ઓટીપી માધ્યમથી તમે વેરિફિકેશન કરી શકો છો ત્યારબાદ આધાર કાર્ડ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પૂરી કરી શકો છો પીવીસી આધાર કાર્ડ મંગાવવા માટે તમારી પાસે ઓરીજનલ કાર્ડ હોવું જોઈએ સાથે તમારા મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા જોઈએ ને તમામ વિગતો તમારી પાસે હોવી જોઈએ અને સાચી વિગતો હોવી જોઈએ એના આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ

PVC આધાર કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

પીવીસી આધાર કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે UIDAIની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in પર જવાનું રહેશે વેબસાઈટના હોમ પેજ પર તમને ઓર્ડર આધાર pvc કાર્ડનું વિકલ્પ જોવા મળશે (Order Aadhaar PVC Card)  જ્યાં તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ એન્રોલમેન્ટ આઈડી દાખલ કરવાનું રહેશે કેપ્ચા કોડ દાખલ કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ તમારે 50 રૂપિયા સુધીની ફીની ચૂકવણી કરવાની રહેશે pvc આધાર કાર્ડ ને સ્પીડ પોસ્ટ દ્વારા તમારા સરનામે ટૂંક સમયમાં જ પહોંચી જશે

Disclaimer : આ માહિતી માત્ર સામાન્ય જનજાગૃતિ માટે છે, વધુ સચોટ અને અપડેટ માહિતી માટે હંમેશા UIDAIની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment