ઘરે બેઠા તરત મેળવો નવું જન્મ પ્રમાણપત્ર – ઓનલાઈન અરજીથી હવે થશે કામ મિનિટોમાં–Birth Certificate Online Apply

જન્મ પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે જેમની જરૂર ગમે ત્યારે પડી શકે છે આજના સમયમાં ડિજિટલ યુગમાં જન્મ પ્રમાણપત્ર કે પછી કોઈપણ ડોક્યુમેન્ટ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે જો તમે પણ તમારા બાળકનો જન્મ પ્રમાણપત્ર બનાવવા માંગતા હોય તો આજે મેં તમને જન્મ પ્રમાણપત્ર બનાવવા માટેની પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવીશું સાથે એ પણ જણાવીશું કે જન્મો પ્રમાણપત્ર બનાવવા માટે કેટલા ડોક્યુમેન્ટ ને જરૂર પડતી હોય છે અને કેવી રીતે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો? ચલો વિસ્તારથી માહિતી જણાવીએ

જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ

જન્મ પ્રમાણપત્ર નો ઉપયોગ નવજાત શિશુના જન્મ બાદ બનાવવામાં આવતો હોય છે ત્યારે હોસ્પિટલ દ્વારા માતા-પિતાને બાળકના જન્મ અંગેની વિગતો અને દસ્તાવેજ આપવામાં આવતા હોય છે તે દસ્તાવેજનો આધારે જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવતું હોય છે જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ સ્કૂલમાં એડમિશન લેવાથી માંડીને સરકારી યોજના અને કોલેજ અને અન્ય લગ્ન સંબોધિત કાર્યમાં પણ જન્મ પ્રમાણપત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો હોય છે આવા સંજોગોમાં જો તમારી પાસે જન્મ પ્રમાણપત્ર તૂટી ગયું હોય અથવા ફાટી ગઈ હોય અથવા ખોવાઈ ગયું હોય તો આવા સંજોગોમાં તમે જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરીને બનાવી શકો છો.

જન્મ પ્રમાણપત્ર બનાવું શા માટે જરૂરી?

જન્મ પ્રમાણપત્ર દરેક નાગરિક માટે ખૂબ જ ઉપયોગી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે જે તમારા જન્મનો આધાર હોય છે જન્મ પ્રમાણપત્ર બનાવવું એટલા માટે પણ ખૂબ જ જરૂરી હોય છે કે જન્મ પ્રમાણપત્ર તમારી નાગરિકતાનું મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ માનવામાં આવે છે જેનો ઉપયોગ મૃત્યુ સુધી ગમે ત્યારે થઈ શકે છે. ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે અને નજીકના શાખામાં જઈને તમે જન્મ પ્રમાણપત્ર પણ બનાવી શકો છો જન્મ પ્રમાણપત્રિક બનાવવા માટે તમારે ઓછા દસ્તાવેજો ની જરૂર પડતી હોય છે પરંતુ તેમને પ્રક્રિયા વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.

જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે ડોક્યુમેન્ટ

જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે અરજી સમયે જે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા તમારે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ કાગળિયાની જરૂર પડતી હોય છે જ્યાં તમારા બાળકનો જન્મ થયો છે તે હોસ્પિટલના તમામ જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે ત્યારબાદ માતા-પિતાના આધાર કાર્ડ ની જરૂર પડતી હોય છે આ સિવાય અન્ય જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે નજીકના સંબંધિત વિભાગના શાખામાં જઈને તમે અરજી કરી શકો છો..

જન્મ પ્રમાણપત્ર માટે ઑફલાઇન અરજી કરવી

ધર્મ પ્રમાણપત્ર બનાવવા માટે ઓફલાઈન અરજી ખૂબ જ મહત્વની માનવામાં આવે છે ઘણીવાર ઘણા બધા આર્ટીકલોના માધ્યમથી ઓનલાઈન અરજી માટેની માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ ઓનલાઇન અરજી કરતાં તમે નજીકના જનસેવા કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલમાં જઈને પણ તમે જન્મ પ્રમાણપત્ર વિગતે મેળવી શકો છો સાથે જ નજીકના મામલતદાર કચેરી અથવા તાલુકા પંચાયતમાં જઈને પણ જન્મ પ્રમાણપત્ર અંગેની વિગતો મેળવીને તમે અરજી કરી શકો છો

Disclaimer: આ માહિતી સામાન્ય માર્ગદર્શન માટે છે. રાજ્ય સરકારની અધિકારીક વેબસાઈટ અથવા સ્થાનિક મ્યુનિસિપલ કચેરી પર ઉપલબ્ધ સત્તાવાર નિયમો અને પ્રક્રિયાઓને જ અંતિમ માનવું.

Leave a Comment