LIC Scholarship – તમામ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે જેવો આર્થિક પરિસ્થિતિ તેમજ ગરીબી રેખા ની નીચે આવતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ને લઈને ખાસ કરીને LIC શિષ્યવૃત્તિને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવે છે lic શિષ્યવૃતિના માધ્યમથી ₹40,000 સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ મેળવી શકો છો. એમાં એન્જિનિયરિંગ મેડિકલ અભ્યાસ અંડર ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને આઈ.ટી.આઈ જેવા વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે જો તમે પણ સ્કોલરશીપ નો લાભ ઉઠાવવા માંગતા હોય તો આર્ટિકલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હાલમાં એલઆઇસી સ્કોલરશીપને લઈને ખૂબ જ મોટી ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને તમે તમામ વિગતો મેળવી શકો છો અને હાથ સ્કોલરશીપ યોજનામાં અરજી કરીને વાર્ષિક ₹40,000 સુધીની સ્કોલરશીપ મેળવી શકો છો
એલ.આઇ.સી શિષ્યવૃત્તિ યોજનાની વિશેષતા
આ LIC શિષ્યવૃત્તિ યોજનાની વિશેષતાની વાત કરીએ તો આ શિષ્યવૃત્તિ યોજના માટે તમામ વિદ્યાર્થી મિત્રો અરજી કરી શકે છે જેવો ઇન્ટરશીપ અથવા પગાર મેળવતો હોય તેવો પણ આ યોજના માટે અરજી કરી શકે છે તેવી વિગતો છે LIC દેશભરમાં 112 વિભાગીય કચેરીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે સાથે જ દરેક કચેરીમાં પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દરેક વિદ્યાર્થીઓને મળે છે સાથે જ જેવું આર્થિક રીતે કમજોર છે તેમની પાસે ફાઈનાન્સિયલ સમસ્યાઓ છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ તેમજ ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે અને ઉચ્ચકક્ષ શિક્ષા પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે આ સ્કોલરશીપ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે નીચે ડોક્યુમેન્ટ અને અન્ય વિગતો પણ વાંચી શકો છો.
શિષ્યવૃત્તિ સ્કોલરશીપની રકમ
અલગ અલગ શ્રેણીમાં આવતા તમામ વિદ્યાર્થીઓને અલગ અલગ સ્કોલરશીપની રકમ આપવામાં આવતી હોય છે MBBS, BAMS, BHMS, BDS, તેમજ આ તમામ તબીબી વિદ્યાર્થીઓને દર વર્ષે ₹40,000 રૂપિયા સુધીની નાણાકીય સ્કોલરશીપ આપવામાં આવે છે સાથે જ BDS વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ની વાત કરીએ તો ₹20,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે જે બે સમાન હપ્તામાં પ્રોવાઇડ કરવામાં આવે છે. આ સિવાયની એન્જિનિયરિંગ અભ્યાસક્રમો કરતા તમામ વિદ્યાર્થીઓને ₹30,000 રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવે છે અને સાથે જ ₹15,000 રૂપિયાના દરેક બે હપ્તા સમાન ₹30,000 રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે. આઈટીઆઈટી માં અભ્યાસ કરતા એને આંતર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ₹20,000 સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે
LIC શિષ્યવૃતિ માટે અરજી કરવાની પ્રક્રિયા?
આ સ્કોલરશીપ માટે રસ ધરાવતા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ છે જેમાં LIC ની તમે સત્તાવાર વેબસાઈટ https://licindia.in પર જઈને હોમપેજ પર તમને LIC ગોલ્ડન જુબેલી શિષ્યવૃતિ 2025. વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ ખુલ્યા બાદ સ્કોલરશીપ યોજના 2025 માટે અહીં અરજી કરવાનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમે આગળની પ્રક્રિયા કરી શકો છો અરજદાર ઇમેઇલ પર રજીસ્ટર કરી શકે છે સાથે જ આ વેબસાઈટ પર તમને અન્ય વિગતો અને માહિતી પણ મળી જશે
Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. શિષ્યવૃત્તિની યોગ્યતા, રકમ અને પ્રક્રિયાની સત્તાવાર વિગતો મેળવવા માટે હંમેશા LICની અધિકારીક વેબસાઈટ અથવા જાહેર થયેલી સત્તાવાર જાહેરાત પર નિર્ભર રહેવું.