Nayab Mamlatdar Bharti: ગુજરાતના યુવાનો માટે સુવર્ણ અવસર: 5502 નાયબ મામલતદાર ભરતી શરૂ

Nayab Mamlatdar Bharti: : ગુજરાતના તમામ યુવાનો જેવો સરકારી નોકરીની તલાશમાં છે તેમના માટે સારા સમાચાર છે કારણ કે નાયબ મામલતદાર ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે નાયબ મામલતદાર વર્ગ-3 (Nayab Mamlatdar Class-3) ની જગ્યા ભરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે હવે કુલ લગભગ 5502 કરતાં પણ વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જે પણ ઉમેદવાર નાયબ મામલતદારના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા નોકરી માટે રસ ધરાવે છે તેમના માટે સારા સમાચાર છે રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદારના ભરતી માટેની મંજૂરી આપી દીધી છે મહેસૂલ વિભાગ (Revenue Department) ક્ષેત્રમાં ભરતીની જાહેરાત કરી છે ચલો તમને આ ભરતી અંગે વિગતવાર માહિતી આપીએ..

નાયબ મામલતદાર વર્ગ-3 ની ભરતી માટે મંજૂરી 

Government Job: રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતાની ભરતીને લઈને મહત્વના સમાચાર ગઈકાલે આવી ચૂક્યા છે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે નાયબ મામલતદારની વર્ગ-3 ની કુલ 5502 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે આ નિર્ણય મહેસુલ વિભાગમાં નોકરી કરવા રસ ધરાવતા તમામ કર્મચારીઓ અને યુવાનો માટે સારા સમાચાર છે હાલમાં જ પરિપત્ર જારી કરીને તમામ જિલ્લા કલેકટરને માહિતી આપવામાં આવી છે આ જગ્યાઓ ભરવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે અને પ્રક્રિયાઓને નિર્ધારિત કરવામાં આવી છે વધુમાં જણાવી દઈએ તો 5186 જગ્યાઓ કલેક્ટર કચેરીઓમાં ભરવામાં આવશે જ્યારે 173 ખાલી જગ્યાઓ ડેપ્યુટેશન્સ દ્વારા ભરાશે આમ 5502 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે

મહેસુલ વિભાગનો સંપર્ક કરવો ફરજિયાત રહેશે

નાયબ મામલતદારની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે ભરતીને લઈને જે અપડેટ અને ખાસ કરીને વિગતો જે છે તે વિશે વાત કરીએ તો 27 જગ્યાઓ કલેકટર કચેરી દ્વારા સીધી ભરતી દ્વારા અને 116 જગ્યાઓ ડેપ્યુટી રિઝર્વ તરીકે ભરવામાં આવશે. આ સાથે જ મહેસુલ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ જગ્યાઓ ભરવા માટે મહેસુલ વિભાગનું સંપર્ક કરવો ફરજિયાત રહેશે આ સાથે જ મહેસુલ વિભાગની અધુરી વિના કોઈપણ ભરતી પ્રક્રિયા હાથ ધરી શકાશે નહીં જેથી કરીને આ નિર્ણયનું હેતુ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું સાચું પાલન થાય તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સિવાય તમામ ઉમેદવારોએ નિયમોનું કડક પાલન કરવું પડશે તેવી પણ વિગતો સામે આવી છે ભરતી માટે અરજી કરવા ની વિગતો ટૂંક સમયમાં જ બહાર આવી શકે છે ત્યાં સુધીમાં તમે સંબોધિત વિભાગનો સંપર્ક કરી શકો છો

Leave a Comment