આધાર કાર્ડ ધારકો માટે મોટી અપડેટ! આજથી લાગુ થયો નવો નિયમ – Aadhar Card New Rule

Aadhar Card New Rules: આધારકાર્ડને લઈને દરરોજ ઘણી બધી અપડેટ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વાર સોશિયલ મીડિયાના માધ્યમથી નવી અપડેટ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આધારકાર્ડને લઈને નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જો તમે પણ આધાર કાર્ડની લેટેસ્ટ અપડેટ માંગતા હોય તો આર્ટીકલ ને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે જેમનો ઉપયોગ લોનથી લઈને તમામ સરકારી યોજનાનો લાભ ઉઠાવવા સુધી આધાર કાર્ડનો ઉપયોગ થાય છે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે સાથે જ આધાર કાર્ડ ભારતીય નાગરિકતા નો પુરાવો પણ માનવામાં આવે છે નીચે અમે તમને હાલમાં જે અપડેટ સામે આવી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે આધાર કાર્ડની નવો નિયમ શું છે તેના અંગે વિગતો આપી છે

આધાર કાર્ડ ના નિયમો 2025 શું છે?

આપ સૌને ખબર જ હશે કે આધાર કાર્ડ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરવામાં આવે છે સાથે સબસીડી બેંક ખાતા વીમા તેમજ અન્ય સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડનો ઉપયોગ થાય છે આવા સંજોગોમાં જો હજુ સુધી તમે આધાર કાર્ડ ની અપડેટ નથી કરાવ્યું તો તાત્કાલિક કરાવવું ખૂબ જ જરૂરી છે હાલમાં જે નવો નિયમ સામે આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ આધાર કાર્ડ ધારકોએ હજુ સુધી આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું અથવા આધારકાર્ડમાં જૂની માહિતી છે તેને તાત્કાલિક અપડેટ કરાવી ખૂબ જ ફરજિયાત છે નહીંતર તમારું આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે અથવા માન્ય ગણવામાં નહીં આવે જેથી તમારા આધાર કાર્ડમાં સાચી માહિતી હોવી જોઈએ સરનામું જન્મથી નામ અને ફોટો પણ લેટેસ્ટ હોવો જોઈએ તેમના માટે તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જ જરૂરી છે

તાત્કાલિક આ પ્રોસેસ કરવી જરૂરી?

કેન્દ્ર સરકાર દ્વારા પણ નાગરિકોને ઘણીવાર સલાહ આપવામાં આવતી હોય છે કે સમયસર આધારકાર્ડને અપડેટ કરાવવું દરેક નાગરિકોની જવાબદારી છે જો તમારું સરનામું બદલાઈ ગયું હોય તો નવું સરનામું આધારકાર્ડમાં અપડેટ કરાવવું જોશે અથવા જન્મથી જો ખોટી હોય તો તેમને સુધારીને આધાર કાર્ડ અપડેટ કરવું ખૂબ જ જરૂરી હોય છે આ સાથે જ જો તમારો ફોટો જુનો હોય અને તમે નવો ફોટો અપડેટ કરાવવા માંગતા હોય તો તે પણ કરાવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બાળકોને સમયસર આધારકાર્ડ કરાવવું ખૂબ જરૂરી છે જેમ કે પાંચ વર્ષની ઉંમર પછી આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત હોય છે ત્યારે જો તમારા ઘરમાં પણ નાનું બાળક હોય એને હજુ સુધી તમે તેમનો આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો તુરંત કરાવી લેવું જેથી કરીને સરકારી કામ અથવા સ્કૂલમાં એડમિશન અને બાલવાટિકા જેવા શૈક્ષણિક સંસ્થામાં એડમિશન લેવું બને

આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરવું?

આધારકાર્ડ અપડેટ કરાવવા માટેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે સૌથી પહેલા નજીકના જન સેવા કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો જ્યાં તમને આ અંગે તમામ વિગતો અને માહિતી મળી જશે આધારકાર્ડ અપડેટ કરાવીને તમે તેમને પ્રિન્ટ UIDAI પોર્ટલ પર જઈને કાઢી શકો છો તમારું સરનામું જન્મ તારીખ નામ અને ફોટો અપડેટ કરી શકો છો નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને અથવા મામલતદાર કચેરીએ જઈને તમે આ અંગેની વિગતો મેળવીને આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો

Leave a Comment