હવે ઘરે બેઠા બદલો આધાર કાર્ડનો જૂનો ફોટો માત્ર એક ક્લિકમાં જાણો સંપૂર્ણ પ્રોસેસ–Aadhar Card Photo Change

Aadhar Card Photo Change:આધાર કાર્ડ એ ભારતીય રહેવાસીઓ માટે હવે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. આધારકાર્ડ વિના કોઈપણ ઓનલાઇન સંસ્થાકીય કે, વ્યક્તિગત કામ દસ્તાવેજ કામ સંભવ નથી આધારકાર્ડમાં સમયે સમયે થતા ફેરફારમાં ધ્યાન આપવું આવશ્યક છે.  આધારકાર્ડ મહત્વનો દસ્તાવેજ હોવાથી  આ ફેરફારોની અપડેટ ચેક કરતું રહેવું જરૂરી છે.ત્યારે વાત કરીએ આધાર કાર્ડ માં ફોટો બદલવાની તો આ એક ઓનલાઇન સરળ  પ્રક્રિયા છે. પરંતુ અહીં ખાસ એ ધ્યાન રાખવું જરૂરી છે કે યુઆઈડીએ આઈ(UIDAI) જ્યારે ફોટો બદલવાની પ્રક્રિયા શરૂ હોય છે ત્યારે તમારી શારીરિક હાજરી અને બાયોમેટ્રિક ચકાસણી આ બંને બાબતો ખૂબ જ મહત્વની હોય છે. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે તે નીચે પ્રમાણે જાણીએ

આધાર કાર્ડમાં જૂનો ફોટો શું બદલી શકાય છે? અને કેટલી વાર?

આધાર કાર્ડ માં  આધાર કાર્ડ માં તમારો ફોટો જો તમે બદલવા ઇચ્છતા હોય તો તમે સરળતાથી બદલી શકો છો આ માટે કોઈ બંધન કે નિયમ નથી અને કોઈપણ મર્યાદા પણ નથી. તમે જરૂરિયાત મુજબ અને ગમે તેટલી વાર ફોટો  બદલી શકો છો. જોકે આધાર કાર્ડ માં નામ જાતિ કે અન્ય ક્ષેત્રમાં બદલાવ કરવો હોય તો તેમાં મર્યાદા લાગુ પડે છે. પરંતુ ફોટા માટે કોઈપણ મર્યાદા કે નિયમ લાગુ પડતો નથી. જરૂરિયાત મુજબ ગમે તેટલી વાર ફોટો બદલી કરી શકાય છે.

 જૂનો ફોટો બદલવા માટે જરૂરી દસ્તાવેજો

આધાર કાર્ડ માં ફોટો બદલવા માટે કોઈ ખાસ દસ્તાવેજની જરૂર પડતી નથી. આધારકાર્ડ માં નોંધાયેલ તમારો મોબાઈલ નંબર  ઓટીપી માટે કરી આપતા છે. જોકે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર ન હોય તો તમે અન્ય મર્યાદિત સેવાઓનો લાભ લઈ શકતા નથી એ વાત અહીં સમજવી જરૂરી છે. પરંતુ ફોટો અપડેટ કરવા બાબત આ બાબત લાગુ પડતી નથી.

આધાર કાર્ડમાં જૂનો ફોટો બદલવા માટે પ્રક્રિયા

આધારકાર્ડ માં ફોટો બદલવા માટે આધાર કેન્દ્ર (એનરોલમેન્ટ સેન્ટર) અનિવાર્ય છે. ફોટો બદલવાની પ્રક્રિયા ઓનલાઈન શક્ય નથી 

UIDAI આધિકારીક વેબસાઈટ uidai.gov.in જઈ “My aadhar” સેક્શનમાં જઈ “location an Enrolment center “ પ્લે કરી તમારું નજીકનું આધાર કેન્દ્ર શોધો અથવા તો 1947 ઉપર કોલ કરી તમે તમારું અપોઇમેન્ટ બુક કરાવી શકો છો.

આધાર એનરોલમેન્ટ નંબર/અપલોડ ફોર્મ ડાઉનલોડ  કરો. આ ફોર્મ UIDAI વેબસાઈટ પરથી નિશુલ્ક મળે છે. આ સિવાય આધાર કેન્દ્ર પરથી પણ તમે નિશુલ્ક પ્રાપ્ત કરી શકો છો.

હવે કેન્દ્ર પર જઈને તમારે આ સંપૂર્ણ ફોર્મ ભરવાનું હોય છે ત્યારબાદ” demographic update”નામનો વિકલ્પ પસંદ કરી તેમાંથી ફોટોગ્રાફ  પસંદ કરવાનો હોય છે. 

ત્યારબાદ બાયોમેટ્રિક ચેક કરવું એટલે કે તમારા અં આંગળી નું નિશાન અને આઈરીસ ચેક કરવું.

ત્યારબાદ કેન્દ્ર પર જ તમારો લાઈવ ફોટો લેવામાં આવશે. 

અપડેટ રીક્વેસ્ટ નંબર ( URL) સાથે અગ્રીમ વિસ્તૃત ભાવતી આપવામાં આવશે. જેના ઉપયોગ કરી તમારા આધાર ના ફોટાનું સ્ટેટસ ચેક કરી શકો છો

આધારકાર્ડમાં તમારે જૂનો ફોટો અપડેટ કરાવવા માટે  ફ્રી પેટે  ₹ 50 રૂપિયા આપવાના હોય છે. જેસી તમારે આધાર કેન્દ્ર એ જ જમા કરાવવાની રહેશે. આધાર કાર્ડ માં ફોટો અપડેટ કરવાની પ્રક્રિયાને 30 થી 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. તમારા URN થી UIDAI  ની વેબસાઈટ પર તમારે સમયાંતરે સ્ટેટસ ચેક કરતા રહેવું. હું ચેક કરવા માટે”check aadhar update status” સેક્શનમાં તમારે URL દાખલ કરીને આ સ્ટેટસ જોઈ શકાશે.

Leave a Comment