આંગણવાડી ભરતી 2025 : ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD)દ્વારા થોડા સમય પહેલા આંગણવાડી ની ભરતી કરવામાં આવી જેમાં આંગણવાડી કાર્યકર,આંગણવાડી તેડાગર,મીની આંગણવાડી કાર્યકર ની ભરતી માટે 9,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી. ભરતી ની ઓનલાઇન અરજી ની તારીખ 8 ઓગસ્ટ છે 13 ઓગસ્ટ હતી. આ ભરતીમાં દસમાં અને બારમા ધોરણના ગુણ ક્રમાંકના આધારે મેરીટ લીસ્ટ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ઓનલાઇન કે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ આ કોઈ પદ્ધતિ રાખેલ નથી ઉમેદવારને ઓનલાઈન અપોઇમેન્ટ લેટર લેટર મળશે.
આ મેરીટ લિસ્ટ જિલ્લા ઉપલબ્ધ છે, અહીં રિજેક્ટ મેરિટ લિસ્ટ, મેરીટ અપીલ (જેમકે ફોર્મમાં સુધારા વધારા) સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન રીતે સરળતાથી આપેલ છે
મેરીટ લીસ્ટ ચેક કરવાની રીત
- ઓફિસિયલ વેબસાઈટમાં બ્રાઉઝર પર જઈને eHRMS પોર્ટલ પર અપલોડ કરેલી માહિતી ખોલો
- મેરીટ લીસ્ટ ના સેક્શનમાં જઈ હોમપેજ પર merit consent document list અથવા “merit/reject list” લિંક પર ક્લિક કરો
તમારો જિલ્લો પસંદ કરી, જિલ્લાનું નામ લખી તેમાં પોસ્ટ નો પ્રકાર પસંદ કરો જેમકે, આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર કે મીની આંગણવાડી કાર્યકર
પીડીએફ ડાઉનલોડ કરો, મેરીટ લીસ્ટ અથવા રિજેક્ટ મેરીટ લીસ્ટ, પર ક્લિક કરી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરો, તમારું નામ અરજી નંબર, રેન્ક, કેટેગરી (ctrl+F વાપરી નામ સર્ચ કરો)
પ્રિન્ટ આઉટ લો: લિસ્ટમાં તમારું નામ મળે તો PDFની પ્રિન્ટ કાઢી રાખો. જો ન મળે તો રિજેક્ટ લિસ્ટ ચેક કરો અને કારણ જુઓ (જેમ કે ડોક્યુમેન્ટ અધૂરા).
પ્રિન્ટ આઉટ કાઢો છો એમાં તમારું નામ મળે તો પીડીએફ ની પ્રિન્ટ કાઢી લો અને જો ન મળે તો રિજેક્ટ લિસ્ટ માં જઈ અને ચેક કરવું, પારણ તપાસવા (કોઈ ડોક્યુમેન્ટ લિસ્ટ અધૂરા હોવા કે ભૂલ હોવી)
આંગણવાડી ભરતી 2025 માટે મહત્વની નોંધ
- આ ભરતી નું મેરીટ લિસ્ટ 19 સપ્ટેમ્બર 2025 ની આજુબાજુ જાહેર થઈ શકે છે ત્યારબાદ ફાઇનલ લિસ્ટ એપારમેન્ટ લેટર તેમજ ટ્રેનિંગ આપવામાં આવશે
- જિલ્લા પ્રમાણે જોવા જઈએ તો 9,895 જગ્યાઓ છે મોટા જિલ્લાઓમાં જગ્યાઓ વધુ છે, જેમકે અમદાવાદ સુરત વગેરે. તમારા જિલ્લાની વિગતો તમે વેબસાઈટ પર ચેક કરી શકો છો.
- જો મેરી લિસ્ટ માં કોઈ ભૂલ હોય તો, મેરીટ Appeal પર ક્લિક કરી ઓનલાઇન વેબસાઈટમાં જઈ અને સુધારા વધારા કરી શકો છો તેમાં તારીખ 10 સપ્ટેમ્બર પછી શરૂ થઈ છે
- સંપર્ક: વધુ મદદ માટે તમારા જિલ્લાના ICDS ઓફિસ અથવા WCD હેલ્પલાઇન (079-232-501-23) પર કોલ કરો. વેબસાઇટ
- આ અંગે વધુ માહિતી અથવા સંપર્ક માટે તમે તમારા જિલ્લાની ICDS ઓફિસ અથવા WCD હેલ્પ લાઈનમાં (079-232-501-23)કોલ કરી શકો છો
Disclaimer: આ લેખ માત્ર માહિતી માટે છે. અરજીકર્તાઓને હંમેશા ઓફિસિયલ વેબસાઈટ અને અધિકારીક સૂચનાઓ મુજબ જ ચકાસણી અને કાર્યવાહી કરવી જોઈએ