DA Hike 2025: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે DA-DR વધારા સાથે પગારમાં થશે ધમાકેદાર વધારો

DA Hike 2025: દિવાળી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને મોંઘવારી ભથ્થા (Dearness allowance )ને લઈને સારા સમાચાર મળવાની આશા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓને એક સાથે બે ભેટો દિવાળી સમય આપે એવી સંભાવના દેખાય છે જેમાંપહેલીભેટ“મોંઘવારીભથ્થું”(Dearness-allowance)અને બીજી ભેટ મહેંગાઈ રાહત (Dearness relief- DR) આ બંને વધારા કર્મચારીઓ તેમજ પેન્શન ધારકોને ટૂંક સમયમાં મળી શકે છે જેનાથી તેની આવકમાં અને મોંઘવારી દરમાં પણ  તેમને ઘણી રાહત મળશે.

હાલનું DA કેટલું છે?

હાલના સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને મૂળ પગાર પર 50% જેટલું DA આવે છે. હાલ તેમને તેમના પગાર પર 50% એટલે કે મહિનાનું 15,000 જેટલું DA મળે છે. હવે વધારો જાહેર થશે તો આ દર 53% સુધી પહોંચી જશે સાથે પેન્શન ધારકોને પણ આટલું જ ફાયદો રહેશે, કેમ કે તેમના પેન્શન પર પણ DR લાગુ થશે.

કેટલો થશે પગારમાં વધારો?

જો કોઈ કર્મચારીઓનો કર્મચારીનો પગાર ₹30,000 રૂપિયા છે તો તો તેને હાલ 50% DA મુજબ ₹15,000 રૂપિયા મળે. હવે જો ઉપરનો ત્રણ ટકા વધારો મંજૂર થાય તો ઉપરથી ₹900 થી ₹1000 રૂપિયા DA મળે આમ કુલ વાર્ષિક ફાયદો ₹12,000 સુધીનો રહેશે. ઉચ્ચ પે-લેવલ પેન્શન ધરાવતા કર્મચારીઓ માટે આ વધારો મોટો ફાયદો સાબિત થશે

બીજી ખુશખબર: બોનસની જાહેરાત

સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓને DA ની સાથે પ્રોડક્ટિવિટી લિંકડ બોનસ (PLB) આ વર્ષે આપવામાં આવે તેવી સંભાવના છે દિવાળી પહેલા આ બોનસ ની પણ જાહેરાત થઈ શકે છે. છે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટો ફાયદો રહેશે

પેન્શનધારકોને સીધો ફાયદો

DA થી પેન્શન ધારકોને પણ મોટો ફાયદો થશે ધારો કે કોઈ પેન્શન ધારકનું પેન્શન ₹25.000 છે. તો તેમને 3%લાગુ થાય તો દર મહિને હજાર રૂપિયાનું વધારાનું ભથ્થું મળશે. આથી તહેવારોની સિઝન એમના માટે લાભકારક સાબિત થશે

કેમ કરવામાં આવે છે વધારો?

All India customer price Index (AICPI) ના તાજેતર ના આંકડા મોંઘવારી દર નક્કી થાય છે. અને તેના આધારે સરકારી કર્મચારી અને પેન્શન ધારકોના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. ટૂંકમાં કહીએ તો DR અને DA નો વધારો મોંઘવારી આંકડા ઉપર આધારિત છે 


Disclaimer:આ માહિતી વિવિધ મીડિયા રિપોર્ટ્સ અને અનુમાન પર આધારિત છે. સત્તાવાર જાહેરાત માટે કર્મચારીઓએ કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલયની વેબસાઈટ અથવા અધિકારીક નોટિફિકેશનને જ માન્ય ગણવું.

Leave a Comment