EPFO Retirement Rules: નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે હાલમાં જ મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે EPFO ખાતાધારક માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે કારણ કે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) ના નવા નિયમો અનુસાર નિવૃત્તિના ચોક્કસ વર્ષો પછી તમારું ખાતું નિષ્ક્રિય થઈ જશે તેવી વિગતો સામે આવી છે જો તમે પણ પેન્શનર્સ છો અને નિવૃત્ત પછી પેન્શન નો લાભ ઉઠાવી રહ્યા છો તો તમારા માટે આ માહિતી પણ ખૂબ જ અગત્યની રહેશે ચાલો તમને વિગતવાર માહિતી આપી અને આર્ટીકલ ને અંત સુધી જરૂર વાંચજો જેથી તમને રિટાયરમેન્ટ પછી જે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે અંગે વિગતવાર માહિતી મળતી રહે
ખાતું નિષ્ક્રિય થતા પૈસા નહીં મળે?
ઘણા બધા ખાતાધારકોને એ પણ શંકા હોય છે કે નિવૃત્તિના ત્રણ વર્ષની અંદર જો તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં નહીં આવે તો EPFO ખાતાને નિષ્ક્રિય કરી દેશે તો તેમાં રહેલા તમામ પૈસા નહીં મળે પરંતુ આપ સૌને જણાવી દઈએ તો જો પૈસા અને વ્યાજ તમે સમયસર ઉપાડી લેશો તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહી શકે છે પરંતુ તે પૈસા પરનું વ્યાજ બંધ થઈ જશે પૈસા તમારા તમને મળી જશે આ સિવાય તમે લગતા વિભાગમાં પણ સંપર્ક કરીને વધુ વિગતો મેળવી શકો છો
નિવૃત્તિ પછી કેટલા વર્ષ પછી વ્યાજ મળે છે?
EPFO દ્વારા હાલમાં જ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે તેમને X એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે તો તેના એપીએફઓ ખાતા પર આગામી ત્રણ વર્ષ સુધી એટલે કે 61 વર્ષ સુધીની ઉંમર સુધી તેમને વ્યાજ મળતું રહેશે ત્યારબાદ પછી પીએફઓ ખાતા પરનું વ્યાજ બંધ કરી દેવામાં આવશે અને ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે.
EPFO આ સિવાય આપ સૌને જણાવી દઈએ તો એપીએફઓ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે હવે ખૂબ જ સરળ પ્રક્રિયા નક્કી કરવામાં આવે છે જો તમારું ખાતું UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) સાથે લીંક હશે તો તમારું ખાતું કહેવાય છે પૂર્ણ થયેલું હશે તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પૈસા ઉપાડી શકો છો નીચે બંને પ્રક્રિયાઓ વિશે વિગતો આપી છે
ઓફલાઈન અને ઓનલાઇન પૈસા ઉપાડવાની પ્રક્રિયા
ઓફલાઈન ની વાત કરીએ તો સૌથી પહેલા તમારે નજીકના એપીએફઓની ઓફિસની મુલાકાત લેવાની રહેશે જ્યાં તમે ફોર્મ 19, ફોર્મ 10C, અથવા ફોર્મ 31 ફોર્મ ભરવાનું રહેશે તમારા ઓળખ કાર્ડ અને બેંક પાસબુકની નકલ સાથે તમે નજીકના એપીએફઓ શાખા પર જઈને પૈસા ઉપાડી શકો છો. આ સિવાય ઓનલાઇન ની વાત કરીએ તો સૌથી પહેલા તમારે એપીએફઓની વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ UAN નંબર સાથે લોગીન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે જે ફોર્મ માંગે તે ફોર્મ ભરવાના રહેશે