Gas Cylinder Price: ભારતમાં દર મહિને LPG ગેસની કિંમતમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે રાજ્યના દરેક જિલ્લાઓમાં આમ તો એક સરખો ભાવ હોય છે પરંતુ ભારતના ઘણા બધા રાજ્યોમાં અલગ અલગ ભાવો નક્કી કરવામાં આવતો હોય છે અથવા જોવા મળતો હોય છે ત્યારે હાલમાં જીએસટીમાં ઘટાડા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે એલપીજી કે સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના તાજેતરના મહત્વના નિર્ણય બાદ આમચંધાને રાહત મળી છે તેવું માનવામાં આવી રહ્યો છે એલપીજી ગેસ સિલિન્ડર પર GST દૂર કરવાના નિર્ણયને કારણે સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતાઓ છે ચલો તમને જણાવીએ ભારતના કયા રાજ્યમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મધ્યમ વર્ગીય અને ગરીબી રેખાની નીચે આવતા નાગરિકોને મોટી રાહત મળે છે કારણ કે હાલમાં જ જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી દરેક ખરીદવા પૂર્ણ સામગ્રીનો ભાવ ઘટાડવામાં આવ્યો છે પછી ખાવાનું તેલ હોય તોય ભલે અથવા જરૂરિયાત સામગ્રીમાં પણ ઘટાડો થયો છે આપ સૌને જણાવી દઈએ તો હાલમાં જ રસોઈ ગેસથી માંડીને જરૂરિયાત સામગ્રીમાં જીએસટીમાં ઘટાડો થતાં ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે
GST ઘટતાની સાથે જ ભાવમાં મોટી રાહત
કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જીએસટીમાં ઘટાડો કર્યો છે ત્યારે સૌથી મોટી અસર છે જીવન જરૂરિયાત સામગ્રીમાં જોવા મળી રહે છે તેમના ભાવમાં સારામાં સારો ઘટાડો નોંધાયો છે ત્યારે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત પર 5% થી લઈને 18% સુધીનો જીએસટી લાગતો હતો જે હવે કેન્દ્ર સરકારે ઘટાડી દેવામાં આવ્યો છે જેથી ગ્રાહકોને ભાવમાં પણ મોટી રાહત મળશે. આ ઘટાડાની સાથે વિવિધ ભારતના અલગ રાજ્યોમાં સરેરાશ ₹350 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે તેવી માહિતી મેળવ્યા રિપોર્ટના માધ્યમથી સામે આવી છે
દેશના મોટાભાગના રાજ્યોમાં ગેસની કિંમતમાં ઘટાડો
એલપીજી ગેસ ની કિંમતમાં મોટું ઘટાડો નોંધાયો છે ત્યારે સ્થાનિક ટેક્સ જે લાગતો હતો તેમાં ઘટાડો થતાં હવે મોટાભાગના રાજ્યોમાં એલપીજી ગેસની કિંમતમાં સામાન્ય ઘટાડો ન થયો છે ત્યારે ગેસ સિલિન્ડરની કિંમત હવે ₹650 રૂપિયાથી લઈને ₹750 ની વચ્ચે મળશે તેવી શક્યતાઓ રાજસ્થાન અને બિહાર અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. આથી જ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ દિલ્હી જેવા શહેરી મોટાભાગના રાજ્યોમાં 850 ની વચ્ચે ગેસ સિલિન્ડર મળે તેવી અપેક્ષાઓ છે સાથે જ ગુજરાતના અમદાવાદ સિવાય મોટાભાગના શહેરોમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે તેવી માહિતી સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમથી સામે આવી છે
Disclaimer: આ માહિતી મીડિયા રિપોર્ટ્સ અને અનુમાન પર આધારિત છે. સત્તાવાર દર અને અપડેટ માટે તમારી નજીકની ગેસ એજન્સી અથવા સરકારની વેબસાઇટ ચકાસો.