3 વર્ષ પછી પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, જાણો નવો ભાવ  – GST Petrol Diesel Rate 2025

GST Petrol Diesel Rate 2025: છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ઘટાડો નોંધાયો છે ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જીએસટીમાં ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટા ફેરફાર થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો કેન્દ્ર સરકારે હાલમાં જ GST ઘટાડ્યો છે જેના કારણે GST કાઉન્સિલિંગ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ઇંધણ ટેક્સમાં ઘટાડો કરવાથી હવે પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તુ થાય તેવી શક્યતાઓ છે હાલમાં જે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે નવા ભાવને લઈને અને કેટલો ઘટાડો થશે ચલો વિગતવાર વાત કરીએ

મળતી માહિતી અનુસાર GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાયતી જેમાં ફુગાવાના બોઝને ઘટાડવા માટે જરૂરી જે વસ્તુ હશે તેમાં પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે સરકાર દ્વારા પણ સ્પષ્ટ વિગતો આપી છે કે પેટ્રોલ ડીઝલ પર અગાઉ 18 થી 20 ટકા GST લાગુ હતો તે હવે ઘટાડીને ચાર ટકા કરી દેવામાં આવ્યો છે જેથી હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતાઓ છે આગામી દિવસોમાં મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે મોટા ફેરફારની સાથે જ વાહન ચાલકોને મોટી રાહત મળશે તેવી શક્યતાઓ છે

નવા ભાવ સપ્ટેમ્બરથી લાગુ થવાની શક્યતા

મળતી વિગતો અનુસાર આગામી 29 સપ્ટેમ્બર સુધીમાં નવા ભાવ અને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અગાઉ ₹110 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું હતું જે આવે ₹90 ની આસપાસ પહોંચે તેવી શક્યતાઓ છે. આપ સૌને ખબર જ હશે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ રાજ્યમાં અલગ અલગ હોય છે રાજ્યને પાલિકાની ટેક્સ પણ લાગતો હોય છે અને ઘણા બધા ટેક્સ પણ લાગતા હોય છે આવા સંજોગોમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ પેટ્રોલ ડીઝલના ભાવ જોવા મળતા હોય છે પરંતુ સરેરાશ જો ભાવની વાત કરીએ તો પેટ્રોલની કિંમતમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે આગામી દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય વધુ એક વાર સામે આવી શકે છે 

પેટ્રોલ ડીઝલના નવા ભાવથી સામાન્ય લોકો પર થશે મોટી અસર

આ સિવાય વ્યાજબી ભાવની વાત કરીએ તો છેલ્લા બે-ત્રણ મહિનાઓથી પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર થયા છે હાલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં હવે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે ટ્રેક્ટર અને ટ્રકનું રિફયુલીંગ હવે સસ્તું થઈ જશે તેવી પણ વિગતો સામે આવી રહી છે અને તહેવારોની મોસમ દરમિયાન ફુગાવાને નિયંત્રણ કરવામાં આ નિર્ણય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવી રહ્યું છે આ સાથે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા ફેરફાર થશે.

Leave a Comment