IB Vacancy 2025: પરીક્ષા વગર ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સરકારી નોકરીની તક, ₹1.42 લાખ સુધી પગાર

IB Vacancy 2025:: ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં સરકારી નોકરીનું સપનું જોતા તમામ યુવાનો માટે સારી એવી સુવર્ણ તક સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ભારત સરકારના ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં આસિસ્ટન્ટ ઓફિસરગ્રેડ II/ટેક (ACIO ટેક) ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અરજીઓ 25 ઓક્ટોબરે ગૃહ મંત્રાલયની ઓફિસિયલ વેબસાઈટ mha.gov.in પર ખુલશે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો ફોર્મ માટે 16 નવેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે આ સમયગાળા દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો

IB ભરતી 2025 માટે જે પણ ઉમેદવારો રસ ધરાવે છે તેઓ સરળતાથી અરજી કરી શકે છે નીચે આપેલી અરજી કરીને ધ્યાનથી વાંચીને અરજી કરીને નોકરી મેળવી શકો છો

IB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત શું છે?

ઈન્ટેલિજન્ટ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અરજી પ્રક્રિયા વિશે જાણતા પહેલા શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમની કેશન્સ ઇલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન ઇલેક્ટ્રોનિક અને અન્ય સાયન્સ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા B.E./B.Tech જેવી ડીગ્રી મેળવ્યા હોય તેવા ઉમેદવારો સરળતાથી આ ભરતી માટે અરજી કરી શકે છે આ સિવાયની અન્ય વિગતો તમને નોટિફિકેશનમાં ઉપલબ્ધ થઈ જશે તમે સરળતાથી નોટિફિકેશનના માધ્યમથી પણ તમે અરજી કરવાની પ્રક્રિયા વિશે જાણી શકો છો અને વધુ વિગતો પણ મેળવી શકો છો.

IB ભરતી માટે પસંદગી પ્રક્રિયાની વિગતો

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ તો શોર્ટ લિસ્ટ કરવામાં આવશે જે 10 ગણા ઉમેદવારોને તેમના GATE સ્કોર્સના તારે સિલેક્શન કરવામાં આવશે આ સાથે જ પાત્રતામાં આવનારા તમામ ઉમેદવારોને મેરીટ લીફ્ટ યાદી તૈયાર કરવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો જે પણ ઉમેદવાર આ ભરતી માટે પસંદગી પામે છે તેમને ₹1,42,400 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર છે

IB ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે

જો તમે આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા હોય તો આપ સૌને જણાવી દઈએ આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા તમારે mha.gov.in અને www.ncs.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર જઈને તમે અરજી કરી શકો છો જ્યાં તમને વધુ વિગતો મળી જશે આ સાથે જ તમે વેબસાઈટના માધ્યમથી તમે નોટિફિકેશન પણ મેળવી શકો છો નોટિફિકેશનમાં આપેલી તમામ વિગતો અને માહિતી મેળવવા બાદ તમે સરળતાથી અરજી કરી શકો છો

Leave a Comment