PM Awas Yojana Gramin Survey: પીએમ આવાસ યોજના માટે સર્વે શરૂ, જાણો કોણ મેળવી શકે પાકું ઘર

PM Awas Yojana Gramin Survey: પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો પીએમ આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા પરિવારને પાકું ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા આપવામાં આવે છે જેવો પોતાનું પાકું ઘર બનાવવા માટે તેમનો ઉપયોગ કરી શકે છે ઘણા પરિવારોને આવાસ આપવામાં આવ્યો છે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ દેશના લગભગ લાખો લાભાર્થીઓ લાભ ઉઠાવી રહ્યા છે

પીએમ આવાસ યોજનાનો મુખ્ય લક્ષ્ય આર્થિક રીતે નબળા પરિવારોને આવાસ પ્રદાન કરવાનું છે સાથે જ તેમને પાકુ ઘર બનાવવા માટે નાણાકીય સહાયતા આપવાનો છે આર્થિક રીતે કમજોર પરિવાર જેવો ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે અથવા શહેરી ક્ષેત્રમાં રહે છે તેઓ આ યોજના હેઠળ અરજી કરીને લાભ મેળવી શકે છે આ યોજના માટે પાત્રતા પણ નક્કી કરવામાં આવી છે ત્યારે હાલમાં અપડેટ સામે આવી છે પીએમ આવાસ યોજના માટે જે સર્વેની કામગીરી જાન્યુઆરીથી વાત કરવામાં આવી છે તેને લઈને અપડેટ સામે આવી છે

પીએમ આવાસ યોજના સર્વેની અપડેટ

આપ સૌને જણાવી દઈએ તો 6 મહિના અથવા પાંચ મહિનાના સમયગાળા દરમિયાન દેશના તમામ ગ્રામીણ વિસ્તારોમાં પાત્રતામાં આવનારા પરિવારોના સર્વે ફોર્મ પૂર્ણ કરવામાં આવ્યા છે જે હેઠળ હવે આ પરિવારોને ખૂબ જ સરળતાથી આ યોજના હેઠળ મળવાપાત્ર સુવિધાઓનો લાભ આપવામાં આવશે અને લાયકાત પ્રમાણે પાકા મકાનો પૂરા પાડવામાં આવશે જેથી તેઓ પોતાના આવાસનું સગવડ કરી શકે અને રહી શકે

PM Awas Yojana Gramin Survey

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ સર્વે માટે પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી છે તેમાં પણ પાત્રતા નક્કી કરવામાં આવતી હોય છે જે પણ પાત્રતામાં આવતા હોય છે અને સર્વેમાં જે લાભાર્થીઓનું નામ હોઈ છે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે તેવું માહિતી સામે આવી છે સર્વેક્ષણ દ્વારા સંપૂર્ણપણે પાત્રતા ધરાવતા તમામ પરિવારોને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે ગ્રામીણ રહેવાસીઓને પણ આ યોજનાનો લાભ પૂરો પાડવામાં આવતો હોય છે

પીએમ આવાસ યોજના માટે સર્વેની પાત્રતા

હવે તમને સર્વે માં જે પાત્રતા નક્કી કરવામાં આવતી હોય છે તે અંગે વિગતવાર વાત કરીએ તો લાભાર્થી મૂળ ભારતનું નાગરિક હોવો જોઈએ અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતો હોય તેવા લાભાર્થીને આ યોજના માટે સામેલ કરવામાં આવે છે તેમની પાસે ખેતી સિવાય આજીવિકા નો બીજો કોઈ વિકલ્પ ના હોય આર્થિક રીતે કમજોર હોય સાથે જ અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ જેવી કેટેગરીમાં આવતા હોય અથવા આ સિવાયની કેટેગરીના લાભાર્થી પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે તેમના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી ના કરતું હોય રાશનકાર્ડ ધરાવતા હોય અને અન્ય સરકારી યોજનાનો લાભ ન મેળવેલો હોય તેવા પરિવારો આયો યોજનાનો લાભ ઉઠાવી શકે છે

પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી કેવી રીતે તપાસવી?

પીએમ આવાસ યોજનાની ગ્રામીણ લિસ્ટ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ઓમ પેશ પર તમને awassoft વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી સામે નવો પેજ ખુલી જશે જ્યાં તમારે નીચે સ્કોર કરશો ત્યાં તમારો એડ્રેસ એટલે કે ઓનલાઇન ગ્રામીણ ચેક કરવા માટે તમારું રાજ્યનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમે સર્ચ બટન પર ક્લિક કરશો એટલે આખી ગ્રામીણ લિસ્ટ તૈયાર થઈ જાય ખુલી જશે

Disclaimer: આ માહિતી માત્ર સામાન્ય જનજાગૃતિ માટે છે, વધુ સચોટ માહિતી અને નવીનતમ અપડેટ્સ માટે હંમેશા પીએમ આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment