પતિ-પત્ની માટે સોનેરી તક! એક વખત રોકાણ કરો અને દર મહિને મેળવો ₹9,500 સુધીની આવક-Post Office MIS 2025

Post Office Monthly Income Scheme (POMIS) : પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં એક સુરક્ષિત અને મોટી બચત યોજના છે. રોકાણ કર અહીં એક વખત મોટી રકમ મૂકે પછી તેને દર મહિને વ્યાજના પૈસા મળે છે. આ યોજનાની ગેરંટી સરકાર પોતે આપે છે. સૌથી સલામત રોકાણ અને સારા વિકલ્પો માં ની એક યોજના છે.

હાલની વ્યાજદર અને રોકાણ મર્યાદા

  • હાલ આ યોજનામાં 7.40% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જે દર મહિને જમા થાય છે.
  • સિંગલ એકાઉન્ટમાં  વ્યક્તિ ₹9 લાખ સુધી રોકાણ કરી શકે છે.
  • હાલમાં આ યોજનામાં પોસ્ટ ઓફિસ દ્વારા 7.40% જેટલું વ્યાજદર આપવામાં આવે છે.  જે મહિને રોકાણકાર  ના ખાતામાં જમા થાય છે 
  • સિંગલ એકાઉન્ટમાં ₹9 લાખ સુધીનુંરોકાણ કરી શકો છો જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં (પતિ પત્ની બે અથવા બે કે ત્રણ સમવયસ્ક) રોકાણની મર્યાદા વધીને ₹15લાખ  સુધીની છે

શું ખરેખર ₹9,500 મહિને મળી શકે?

  • બજારના દાવાઓ એવું કહે છે કે, પતિ પત્ની સાથે મળી 15લાખ  સુધી post office mis મૂકે છે તો તેમને દર મહિને 9,250 થી 9,500 સુધીની આવક મળે છે
  • જો રોકાણ 15 લાખ સુધીનું હોય તો 7.40%  વ્યાજદર લાગુ હોય તો બધું થઈને  વાર્ષિક ₹1,11,000 મળશે 
  • દર મહિને 9,259 થી 9,500 મહિને આવક સરળતાથી મેળવી શકાય છે . જોકે રોકાણની રકમ પ્રમાણે વ્યાજ દર અલગ અલગ હોઈ શકે

ઉદાહરણથી સમજો

  • રોકાણ: ₹15,00,000 (જ્વોઇન્ટ એકાઉન્ટ)
  • વ્યાજ દર: 7.40%
  • વાર્ષિક વ્યાજ: લગભગ ₹1,11,000
  • માસિક આવક: ₹9,250 (અંદાજિત)

ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • વ્યાજ પર ટેક્સ લાગુ થઈ શકે છે
  • વ્યાજદર  સમય પ્રમાણે ફેરફાર થઈ શકે છે 
  • સિંગલ એકાઉન્ટની મર્યાદા નવલાખ છે ત્યારે જોઈન્ટ  એકાઉન્ટ ની મર્યાદા 15 લાખ સુધીની છે
  • આ યોજનામાં લોક- ઇન પિરિયડ તેમજ અન્ય નિયમો લાગુ પડી શકે
  • વ્યાજ પર ટેક્સ પણ લાગી શકે

ખેડૂત ,મધ્યમ વર્ગ અને નિવૃત્ત લોકો માટે post office MIS (monthly income scheme) ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે તો પતિ પત્ની મહિને 15લાખ સુધીનું રોકાણ કરે છે તો 9,200 થી 9,500 સુધીનું વ્યાજ મેળવી શકે છે. જોકે આ જ રીતે મળે તે માનવું યોગ્ય નથી. કેમકે સરકારની નીતિમાં વ્યાજ દર માં ફેરફાર થવાને અવકાશ છે

Disclaimer: આ માહિતી સામાન્ય જ્ઞાન અને રોકાણની સમજ માટે છે. રોકાણ કરતા પહેલા હંમેશા પોસ્ટ ઓફિસની અધિકારીક વેબસાઈટ અથવા નાણાકીય સલાહકારની સલાહ લઈને જ નિર્ણય કરો. વ્યાજ દર અને નિયમોમાં સમય પ્રમાણે ફેરફાર થઈ શકે છે.

Leave a Comment