રાશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, મફત રાસન મેળવવા માટે આ પ્રક્રિયા જરૂરી

રાશનકાર્ડને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જે પણ રાશનકાર્ડ ધારકો એ કોઈ હજુ સુધી કેવાયસી પ્રક્રિયાને પૂર્ણ નથી કરી તેમના માટે આ જરૂરી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે મીડિયા અહેવાલોના માધ્યમથી હાલમાં જ રાશનકાર્ડ કેવાયસી અંગે અપડેટ આવી છે આપ સૌને જણાવી દઈએ તો સરકારી યોજના નો લાભ લેવા માટે રાશનકાર્ડનું e-KYC કરાવવું ખૂબ જ જરૂરી માનવામાં આવી રહ્યું છે. આજે અમે તમને હાલમાં જે અપડેટ સામે આવી છે તેને લઈને મહત્વપૂર્ણ વિગતો અને માહિતી આપી આ સાથે જ શા માટે રાશનકાર્ડ કેવાયસી કરાવો જરૂરી છે તેના અંગે પણ અમે તમને મહત્વપૂર્ણ વિગતો આપીશું

રાશનકાર્ડ e-KYC માટે સમય મર્યાદા

રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ તારીખ નક્કી કરવામાં આવતી હોય છે દરેક લાભાર્થીઓએ હજુ સુધી રાશનકાર્ડની e-KYC  પ્રક્રિયાને પૂર્ણ નથી કરી તો વહેલી તકે પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે સમય મર્યાદા પછી તમે જે પણ રાશનકાર્ડ ધારકો છે તેવો સરકારી યોજના અથવા મફતમાં અનાજનો લાભ નહીં મેળવી શકે જેથી કરીને જે પણ પ્રક્રિયાઓ છે સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે અથવા અપડેટ આવે છે તેના પર ધ્યાન આપીને મહત્વપૂર્ણ પ્રક્રિયાને પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી માનવામાં આવતી હોય છે

ઈ કેવાયસી માટે જરૂરી ડોક્યુમેન્ટ

રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે જરૂરી ડોક્યુમેન્ટની માહિતીઓ એ ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દઈએ તો રાશનકાર્ડ માટે તમારી પાસે આધાર કાર્ડ સમગ્ર આઇડી કાર્ડ હોવું જોઈએ અનાજ કાપલી તેમજ પાસબુક અને સક્રિય મોબાઈલ નંબર નો સમાવેશ પણ ડોક્યુમેન્ટ પણ કરવામાં આવે છે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ આ સાથે જ જરૂરી તમામ ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ જરૂરી ડોક્યુમેન્ટની સાથે તમે સંબંધિત વિભાગનો સંપર્ક કરી શકો છો

ઈ-કેવાયસી શા માટે મહત્વપૂર્ણ છે

ઈ-કેવાયસી કરાવું એટલા માટે જરૂરી છે કારણ કે તમે સરકારી યોજનાઓનો લાભ મેળવી શકો છો આ પ્રક્રિયા બાદ નવા સભ્યોનું નામ પણ ઉમેરી શકો છો અથવા ગુમ થયેલા અથવા નકલી સભ્યોને દૂર કરી શકો છો. આ સાથે જ તમે રેશનકાર્ડ ચકાસવાની મંજૂરી પણ આપે છે આ સાથે જ તમે અન્ય યોજનાઓનો લાભ ઉઠાવી શકો છો સરકારી યોજનાઓની સાથે તમે તમારું કામ અટકી પણ જતું હોય છે કારણ કે જરૂરી ઈ-કેવાયસી  પ્રક્રિયા ન હોવાથી તમારું રાશનકાર્ડ માન્યા ગણવામાં ઘણી વાર નથી આવતું જેથી કરીને તમને અનાજ મળતું પણ બંધ થઈ જશે અથવા તમે મફત અનાજનું પણ લાભ ઘણીવાર નથી મેળવી શકતા જેથી કરીને આ પ્રક્રિયાને વહેલી તકે પૂરી કરવી

ઈ-કેવાયસી પ્રક્રિયાનો ખર્ચ

આપ સૌને જણાવી દે તો મફત રાશનકાર્ડનો લાભ મેળવવા માટે આ પ્રક્રિયાને કરવી ખૂબ જ જરૂરી હોય છે આ પ્રક્રિયામાં જો તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જવું છો તો 50 રૂપિયા સુધી પોર્ટલના માધ્યમથી પણ ચાર્જ લાગી શકે છે પરંતુ લાભાર્થીઓ કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને અથવા કોમ્પ્યુટર સેન્ટર પર જઈને આ કહેવાય છે પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે

Leave a Comment