SBI Asha Scholarship 2025: ધમાકેદાર તક! વિદ્યાર્થીઓ માટે ₹20 લાખ સુધીની સ્કોલરશીપ

આ વર્ષે શરૂ થયેલી aasha Scholarship yojana  2025 એક વિશેષ અવસર લઈને આવી છે. જોકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દર વર્ષે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા CSR પહેલ અંતર્ગત આ યોજના ચલાવે છે. આ વર્ષે ખાસ એટલા માટે છે કેમ કે, 15,000 થી લઈ 20 લાખ સુધીની શિષ્યવૃતિ લાભ આ વખતે વિદ્યાર્થીઓને મળી શકે છે. ખાસ કરી આ યોજના એવા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે જે ત્યાં તો હોશિયાર અને પ્રભાવશાળી છે પરંતુ નાણાકીય મુશ્કેલીઓને કારણે તેમને  અભ્યાસમાં મુશ્કેલીઓ સામનો કરવો પડે છે

SBI Asha Scholarship 2025: શિષ્યવૃત્તિનો ફાયદો

આ સ્કોલરશીપ  યોજના અંતર્ગત માં 9 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓને વાર્ષિક 15000 જેટલી શિષ્યવૃત્તિ મળે છે જ્યારે સ્નાતક સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 75 હજાર સુધીની સહાય મળે છે તેમજ llM,llT  ઉચ્ચતર અભ્યાસ માટે બે લાખથી પાંચ લાખ સુધીની શિષ્યવૃતિ મળવા પાત્ર છે. સાથે જ વિદેશ જવા પસંદગી પામેલા વિદ્યાર્થીઓને સૌથી વધારે 20 લાખ સુધીની સહાય SBI દ્વારા શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે.

SBI Asha Scholarship મેળવવા માટે પાત્રતા- શરતો

  • અરજદાર પાસે ભારતીય નાગરિકતા હોવી જરૂરી છે 
  • વિદ્યાર્થીની આવક કુટુંબ સહિતની ત્રણ લાખથી નીચેની હોવી જોઈએ 
  • કોલેજ અને યુનિવર્સિટી સ્તરના વિદ્યાર્થીઓની કુટુંબિક આવક અલગથી ઓછું હોવી જોઈએ 
  • છેલ્લી પરીક્ષાનો ગુણાંક ઓછામાં ઓછો 75% હોવો જોઈએ અથવા સમકક્ષ ગ્રેડ હોવા જરૂરી
  • માન્યતા પ્રાપ્ત શાળા ,વિદ્યાલય, કોલેજ llT,llM તેમજ NlRF Top -300 આવતી સંસ્થાઓના વિદ્યાર્થીઓ જ આ સ્કોલરશીપ માટે માન્ય ગણાશે

અરજી કરવાની પ્રક્રિયા

  • આ સ્કોલરશીપ માટે sbi ની સત્તાવાર વેબસાઈટ અથવા તો sbiashascholaraship.com.in પર જાવુ
  • “Apply now “વિકલ્પ પસંદ કરો .
  • એમાં માંગેલ વ્યક્તિગત માહિતી ભરવી,ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા. ફોર્મ સબમીટ થયા પછી અરજીની પુષ્ટિ મળશે. 
  • ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025 છે.

SBI asha scholarship Yojana 2025 વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે આર્થિક રીતે ખૂબ જ  મોટો ટેકો કરતી યોજના છે. ધોરણ નવ થી માંડી અને ઉચ્ચતર અભ્યાસ સુધી આ યોજના નાણાકીય સમસ્યાનો સામનો કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકે છે તો તરત જ અરજી કરવી અને 20 લાખ સુધીની સહાયતા આ યોજનામાં મળવા પાત્ર છે

Leave a Comment