Solar rooftop Yojana: સોલાર પેનલ થી નો માત્ર ગુજરાતમાં પરંતુ આખા ભારતમાં વિજક્ષેત્રે ક્રાંતિકારી બદલાવા આવ્યો છે. સોલાર પેનલ થી પર્યાવરણ અને પ્રકૃતિનો સાથ મેળવી વીજળી ઉત્પન્ન થાય છે જળવાઈ રહે છે ખાસ કરી અને ગામડાઓમાં જ વીજળીની સમસ્યાઓનો સામનો કરતા લોકો માટે આ એક વરદાન સમાન છે solar rooftop Yojana સરકાર દ્વારા કરવામાં આવતી અને લોકોને સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહન યોજના છે જેનો હેતુ પૂરી વિજળી આપવાનો અને વીજળીના બિલ થી રાહત આપવાનો છે
Solar rooftop Yojana શું છે?
આ યોજના અંતર્ગત સરકાર સોલાર પેનલ લગાવવા માંગતા લોકોને સબસીડી રૂપે નાણાકીય સહાય આપી રહી છે. ઘર દુકાન કે સંસ્થામાં સોલાર પેનલ લગાવવા માટે આ યોજના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. જેથી લોકો ઘરે છે જ વીજળી ઉત્પન્ન કરી લાઇટબીલથી રાહત મેળવી શકે છે. યોજના નો લાભ સામાન્ય લોકો પણ લઈ શકે છે
કેટલી મળશે સબસિડી?
આ યોજનાથી બધા જ લોકોને સોલાર પેનલ સબસીડી નો લાભ મળી શકે છે. પરંતુ અહીં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ખાસ કરીને સબસીડીમાં વિશેષ લાભ આપવામાં આવે છે જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મકાન માલિક પોતાના છત પર સોલાર પેનલ લગાવે છે તો સરકાર દ્વારા તેમને ૬૦ ટકા સુધીની સબસીડી મળવાપાત્ર છે. જ્યારે પ્રમાણમાં શહેરી વિસ્તારમાં આ સબસીડી થોડી ઓછી મળે છે. એટલે જોવા જઈએ તો સોલાર પેનલ ઉપર મળતી સબસીડી નો સૌથી વધારે લાભ ગ્રામ્ય વિસ્તારના લોકોને થાય છે
અરજી કઈ રીતે કરવી?
Solar rooftop Yojana ni ઓફિશિયલ વેબસાઈટ પર જવું. હવે તેમાં apply for solar rooftop વિકલ્પ પર ક્લિક કરવું ત્યારબાદ જરૂરી વિગતો ભરવી તેમજ દસ્તાવેજો અપલોડ કરી, ચકાસણી કરી લેવી ત્યારબાદ સબસીડીને મન્સૂરી મળશે અને મંજૂરી મળ્યા બાદ સોનલ પેનલ ઇન્સ્ટોલ થઈ જશે.
સોલાર પેનલ લગાવવાના ફાયદાઓ
ખાસ કરીને વીજળી બિલ માં સૌથી મોટો ઘટાડો / નહીવત થશે સાથે જ પર્યાવરણને અનુકૂળ થઈ તમે વીજળીનો ઉપયોગ કરી શકશો. અને જો તમારે વીજળી વધે છે તો તે સરકારને આપીને તેમાંથી પણ તમે પૈસા મેળવી શકો છો આમ સોલાર પેનલ આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકે છે
Conclusion: Solar rooftop Yojana ગામડાઓમાં રહેતા લોકો માટે તો એક સોનેરી અવસર કહી શકાય કેમકે તે લોકોને સૌથી વધારે વીજળીની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે જ્યારે સોલાર પેનલ છે તેમની આ સમસ્યાઓનો કાયમી અંત આવે છે અને સરકાર દ્વારા સૌથી વધુ સબસીડી પણ ગ્રામ્ય વિસ્તારમાં આપવામાં આવે છે જે 60% જેટલી છે આનાથી સોલાર પેનલ લગાવવાનો ખર્ચો પણ ઓછો થઈ જાય છે અને સાથે વીજળી બિલથી પણ છુટકારો થાય એ સૌથી મોટો ફાયદો છે