ઘરે બેઠા તરત મેળવો નવું જન્મ પ્રમાણપત્ર – ઓનલાઈન અરજીથી હવે થશે કામ મિનિટોમાં–Birth Certificate Online Apply
જન્મ પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે જેમની જરૂર ગમે ત્યારે પડી શકે છે આજના સમયમાં ડિજિટલ યુગમાં જન્મ પ્રમાણપત્ર કે પછી કોઈપણ ડોક્યુમેન્ટ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે જો તમે પણ તમારા બાળકનો જન્મ પ્રમાણપત્ર બનાવવા માંગતા હોય તો આજે મેં તમને જન્મ પ્રમાણપત્ર બનાવવા માટેની પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવીશું … Read more