IB Vacancy 2025: પરીક્ષા વગર ઈન્ટેલિજન્સ બ્યુરોમાં સરકારી નોકરીની તક, ₹1.42 લાખ સુધી પગાર
IB Vacancy 2025:: ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં સરકારી નોકરીનું સપનું જોતા તમામ યુવાનો માટે સારી એવી સુવર્ણ તક સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો ભારત સરકારના ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં આસિસ્ટન્ટ ઓફિસરગ્રેડ II/ટેક (ACIO ટેક) ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અરજીઓ 25 ઓક્ટોબરે ગૃહ મંત્રાલયની ઓફિસિયલ વેબસાઈટ mha.gov.in … Read more
