SBI Asha Scholarship 2025: ધમાકેદાર તક! વિદ્યાર્થીઓ માટે ₹20 લાખ સુધીની સ્કોલરશીપ
આ વર્ષે શરૂ થયેલી aasha Scholarship yojana 2025 એક વિશેષ અવસર લઈને આવી છે. જોકે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) દર વર્ષે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા CSR પહેલ અંતર્ગત આ યોજના ચલાવે છે. આ વર્ષે ખાસ એટલા માટે છે કેમ કે, 15,000 થી લઈ 20 લાખ સુધીની શિષ્યવૃતિ લાભ આ વખતે વિદ્યાર્થીઓને મળી શકે છે. ખાસ … Read more