સરકારે સિમેન્ટ પર GST 28% થી 18% કર્યો, થેલીના ભાવમાં 50 રૂપિયા સુધી ઘટાડો – Cement GST Rate Cut 2025

Cement GST Rate Cut 2025: જીએસટીમાં ઘટાડા બાદ સિમેન્ટની કિંમતમાં પણ મોટા ફેરફાર થયા છે જે પણ નાગરિકો પોતાનું નવું ઘર બનાવવા માંગે છે તેમના માટે સારા સમાચાર છે કારણ કે હવે સિમેન્ટ ખુબ જ સસ્તા ભાવે મળશે 22 સપ્ટેમ્બર 2025 થી નવા GST ભાવ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે GST 28% થી ઘટાડીને 18 … Read more