DA Hike 2025: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને મળશે DA-DR વધારા સાથે પગારમાં થશે ધમાકેદાર વધારો
DA Hike 2025: દિવાળી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકોને મોંઘવારી ભથ્થા (Dearness allowance )ને લઈને સારા સમાચાર મળવાની આશા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓને એક સાથે બે ભેટો દિવાળી સમય આપે એવી સંભાવના દેખાય છે જેમાંપહેલીભેટ“મોંઘવારીભથ્થું”(Dearness-allowance)અને બીજી ભેટ મહેંગાઈ રાહત (Dearness … Read more