આંગણવાડી ભરતી 2025 મેરીટ લિસ્ટ જાહેર! જાણો તમારી પસંદગી થઈ કે નહીં – ફટાફટ ચેક કરો
આંગણવાડી ભરતી 2025 : ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD)દ્વારા થોડા સમય પહેલા આંગણવાડી ની ભરતી કરવામાં આવી જેમાં આંગણવાડી કાર્યકર,આંગણવાડી તેડાગર,મીની આંગણવાડી કાર્યકર ની ભરતી માટે 9,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી. ભરતી ની ઓનલાઇન અરજી ની તારીખ 8 ઓગસ્ટ છે 13 ઓગસ્ટ હતી. આ ભરતીમાં દસમાં અને બારમા … Read more