પીએમ આવાસ યોજનાની ગ્રામીણ અને શહેરી નવી યાદી જાહેર, તમારું નામ તરત તપાસો – PM Awas Yojana 2025

PM Awas Yojana 2025: કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ નાગરિકોને સાથે જ અનુસૂતી જાતિ અનુસૂતી જનજાતિ અને આર્થિક રીતે નબળા પરિવારોને પાકું ઘર બનાવવા માટે સહાયતા આપવામાં આવે છે આ યોજના હેઠળ ઓછામાં ઓછા ₹1,20,000 સુધીની સહાયતા પૂરી પાડવામાં આવે છે આ યોજના ભારતના વિવિધ રાજ્યોમાં શરૂ છે ગુજરાત … Read more