Cheque Bounce Rule: હવે ચેક બાઉન્સ થયો તો થશે કડક દંડ અને સજા – જાણો નવા નિયમો શું કહે છે?
Cheque Bounce Rule: આજના ડિજિટલ યુગમાં યુપીઆઈના માધ્યમથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બન્યા છે પરંતુ આની વચ્ચે હવે મોટા ટ્રાન્જેક્શન કરવા માટે અથવા મોટા પૈસાની લેવડ-દેવડ માટે ચેક ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે ચેકજો બાઉન્સ થતો હોય છે તો તમારે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે ઉદ્યોગકારો … Read more
