તહેવાર પછી ફરી એકવાર સોનાના ભાવમાં મોટો ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ– Today Gold Price Update
Today Gold Price Update: સોનાના ભાવમાં સતત દિવાળી બાદ અને દિવાળી પહેલા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે આ દિવાળીના શુભ પ્રસંગે સોનાને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ ધનતેરસ બાદ સોનાનો ભાવ સતત વધ્યો છે તેવા અહેવાલો સામે આવ્યા છે આપ સૌને જણાવી દે તો તહેવારની સિઝન પણ ચાલી રહી છે અને તહેવારની … Read more
