Tractor Subsidy Scheme: ખેડૂતો માટે સોનેરી તક! ટ્રેક્ટર ખરીદી પર ₹60,000 સુધીની સીધી સબસીડી
Tractor Subsidy Scheme: ગુજરાતના તમામ ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે જેમાં ખેડૂતોના હિત માટે નવી યોજના લાવવામાં આવી રહી છે તેવી માહિતી મળી છે આપ સૌને જણાવી દઈએ ખેડૂતો માટે ટ્રેક્ટર ખૂબ જ ઉપયોગી સાધન માનવામાં આવે છે જેમનો ઉપયોગ ખેતી સંબંધિત તમામ કાર્યોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આવા સંજોગોમાં ખેતી … Read more