Today Gold Price Update: સોનાના ભાવમાં સતત દિવાળી બાદ અને દિવાળી પહેલા મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે આ દિવાળીના શુભ પ્રસંગે સોનાને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ ધનતેરસ બાદ સોનાનો ભાવ સતત વધ્યો છે તેવા અહેવાલો સામે આવ્યા છે આપ સૌને જણાવી દે તો તહેવારની સિઝન પણ ચાલી રહી છે અને તહેવારની સિઝનમાં લોકો સોનું ખરીદવાનું વધારે પડતા હોય છે આવા સંજોગોમાં જ્યારે સોનાનો ભાવ વધતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો સોનું ખરીદવાનું કાઢતા હોય છે પરંતુ સતત સામાન્ય ઘટાડાને કારણે સોનાના ભાવમાં ભાવ વધારો જોવા મળતો હોય છે આ સમયે સોનાના ભાવ તમારા ઘટાડાથી રોકાણ કરો અને સામાન્ય ખરીદારોને મોટી રાહત મળે તેવી શક્યતાઓ છે હાલ સોનાના ભાવ કેટલો ફેરફાર થયો છે તેના વિશે વિગતવાર વાત કરીએ
22 કેરેટ અને 24 કેરેટ લેટેસ્ટ સોનાના ભાવ
હાલમાં જે નવા આંકડાઓ સોનાને ચાંદીના ભાવને લઈને સામે આવ્યા છે સતત સોનાને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હી ની વાત કરીએ તો દિલ્હીમાં પણ છેલ્લા એક મહિનાથી સતત ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે દિલ્હી મુંબઈ અને જયપુર જેવા મુખ્ય શહેરોમાં સોનાના અને ચાંદીના ભાવમાં ઘણા મોટા ફેરફાર થયા છે હાલમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો ₹1,12,150 થી ₹1,12,730 ની આસપાસ પહોંચી ગયો છે આ દરમિયાન દાગીનાનો વપરાશ તહેવારની સિઝનમાં ખૂબ જ વધારે પડતો થતો હોય છે ત્યારે આવા સંજોગોમાં 10 ગ્રામ સોનાનો ભાવ આટલે કિંમત પર પહોંચી જતા હવે લોકો વધારે સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે રોકાણ કરો અને મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહે છે આ સાથે જ આપ સૌને એ પણ જણાવી દઈએ તો છેલ્લા એક મહિનાથી સતત સોનાના ભાવમાં મોટા ફેરફાર થયા છે વૈશ્વિક સ્તરે તથા મોટા ફેરફારના કારણે ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે.
હાલ લેટેસ્ટ સોનાના ભાવમાં ફેરફાર શું છે?
દિવાળી બાદ સોનું ખરીદવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે કારણ કે સતત સોનાના ચાંદીના ભાવમાં મોટા ફેરફાર થયા છે ધનતેરસની દિવસે સોનાની વધારે પડતા ખરીદી હોય છે આવા સંજોગોમાં લોકો સોનું ખરીદવામાં પણ શંકા અનુભવી રહ્યા હતા. કારણકે ગમે ત્યારે સોનાના ભાવમાં સામાન્યથી મોટા ફેરફાર થતા હોય છે ઇન્ડિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા હાલમાં જે ચાંદીના ભાવમાં ફેરફારના આંકડા સામે આવ્યા છે તેમાં ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,09,000 ની આસપાસ પહોંચી ગયો છે આ સિવાય 23 કેરેટ સોનાનો ભાવ પણ એક લાખ સુધી પહોંચવા પર આવ્યો છે જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 82,000 થી 83 હજારની આસપાસ પહોંચી ગયો છે
